ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ, ગાંધીનગર અને રાજ્ય પરીક્ષા બોર્ડના સંયુક્ત ઉપક્રમે NMMS પરીક્ષા આપનાર સૌ પરીક્ષાર્થીઓ માટે મહાવરા માટેનાં પ્રશ્નો
(પ્રત્યેક ગુરુવારે અને સોમવારે આ પેજ પર જુદાં જુદાં પ્રશ્નો મૂકવામાં આવશે.)
Sign in to Google to save your progress. Learn more
વિદ્યાર્થીનું નામ *
શાળાનું નામ *
જિલ્લો *
નીચેના પ્રશ્નોના વિકલ્પ પસંદ કરી જવાબ આપો .
ખરજવું થવા માટે જવાબદાર સૂક્ષ્મજીવ નું નામ આપો *
1 point
બેકટેરિયા થી થતો રોગ કયો છે ? *
1 point
કોલેરા થવા માટે જવાબદાર કોણ છે ? *
1 point
પોલીયો શેનાથી થાય છે ? *
1 point
દુનિયા માંથી લગભગ નાબુદ થયેલો રોગ કયો છે ? *
1 point
બી.સી.જી.રસી કોની સામે રક્ષણ આપે છે ? *
1 point
શીતળા ની રસી ના શોધક કોણ હતા ? *
1 point
મેલેરિયા થવા માટે જવાબદાર સૂક્ષ્મજીવ કયો છે ? *
1 point
મચ્છર દ્વારા કયો રોગ થાય છે ? *
1 point
કયા પ્રકારનો સુક્ષમજીવ સ્વયંપોષી છે ? *
1 point
બિલાડીનો ટોપ શું છે ? *
1 point
ઈડલી બનાવવા શેનો ઉપયોગ થાય છે ? *
1 point
પેનીસીલીનની દવા બનાવવા શું ઉપયોગી છે ? *
1 point
કયો સુક્ષ્મજીવ સજીવ અને નિર્જીવને જોડતી કડી સ્વરૂપ છે ? *
1 point
કોરોના શેનાથી થતો રોગ છે ? *
1 point
એઇડ્સ શેનાથી થાય છે ? *
1 point
કયો સૂક્ષ્મજીવ એકકોષી સજીવ છે ?
1 point
Clear selection
ટાઇફોઇડ શેનાથી થાય છે ? *
1 point
દૂધમાંથી દહીં બનવા માટે કયો સુક્ષ્મજીવ જવાબદાર છે ? *
1 point
વાસી બ્રેડ ઉપર કયો સુક્ષ્મજીવ જોવા મળે છે ? *
1 point
Submit
Clear form
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google. Report Abuse - Terms of Service - Privacy Policy