ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ, ગાંધીનગર અને રાજ્ય પરીક્ષા બોર્ડના સંયુક્ત ઉપક્રમે NMMS પરીક્ષા આપનાર સૌ પરીક્ષાર્થીઓ માટે મહાવરા માટેનાં પ્રશ્નો
(પ્રત્યેક ગુરુવારે અને સોમવારે આ પેજ પર જુદાં જુદાં પ્રશ્નો મૂકવામાં આવશે.)
Sign in to Google to save your progress. Learn more
વિદ્યાર્થીનું નામ *
શાળાનું નામ *
જિલ્લો *
Untitled Title
નીચેના પ્રશ્નોના વિકલ્પ પસંદ કરી જવાબ આપો .
30 વ્યક્તિઓ ટેબલ ટેનિસ રમી રહી છે. વિજેતા નક્કી કરવા માટે ઓછામાં ઓછી કેટલી મેચ રમવી પડે? *
1 point
20 વ્યક્તિઓ એકબીજા સાથે એકવાર ટેનિસની મેચ રમે છે, તો કુલ કેટલી મેચ રમાશે? *
1 point
એક વણજારમાં કેટલાક માણસો અને એટલી  જ સંખ્યામાં ઊંટ હતા. અડધા માણસો ઊંટ પર બેઠા હતા અને અડધા માણસો ઊંટની સાથે ચાલતા હતા. જો જમીન પર પડતા પગની સંખ્યા 90 હોય, તો વણજારમાં ઊંટ કેટલા હતા?
1 point
Clear selection
પિતાએ તેના પુત્રને કહ્યું, તું જયારે જન્મ્યો ત્યારે મારી ઉંમર તારી અત્યારની ઉંમર જેટલી હતી. જો હાલમાં પિતાની ઉંમર 66 વર્ષ હોય, તો પુત્રની ઉંમર કેટલી હોય?
1 point
Clear selection
૩૦ દિવસના એક મહિનામાં 10 મી તારીખે શુક્રવાર હોય તો નીચેનામાંથી કયો વાર આ મહિનામાં પાંચ વખત આવશે?
1 point
Clear selection
એક ગ્રુપમાં 1200 વ્યક્તિ છે. 15 વ્યક્તિએ રમતગમતનો એક સેટ હોય, તો કુલ કેટલા રમતગમતના સેટ હોય?
1 point
Clear selection
15 વ્યક્તિ એક મિટીંગમાં હાજર હતી. બધા વ્યક્તિઓ એકબીજા સાથે હાથ મિલાવે છે, તો કેટલી વાર હાથ મિલાવે?
1 point
Clear selection
31 દિવસના એક મહિનામાં ૩૦ મી તારીખે ગુરુવાર આવતો હોય, તો 1 લી તારીખે કયો વાર આવશે?
1 point
Clear selection
કાવ્યાનો જન્મ 1 જુલાઈના રોજ થયો, બાબુ તેના કરતા 27 દિવસ નાનો છે. જો આ વર્ષે શિક્ષક દિવસ શનિવારે મનાવાયો હોય, તો બાબુનો જન્મ કયા વારે થયો હશે?
1 point
Clear selection
જો 12 માર્ચ 2014 ના રોજ બુધવાર હોય, તો 12 માર્ચ 2020 ના રોજ કયો વાર હશે?
0 points
Clear selection
૩1 દિવસના એક મહિનામાં પહેલો  શુક્રવાર 7 તારીખે આવે, તો બીજો શનિવાર કઈ તારીખે આવશે?
1 point
Clear selection
Submit
Clear form
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google. Report Abuse - Terms of Service - Privacy Policy