ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ, ગાંધીનગર અને રાજ્ય પરીક્ષા બોર્ડના સંયુક્ત ઉપક્રમે NMMS પરીક્ષા આપનાર સૌ પરીક્ષાર્થીઓ માટે મહાવરા માટેનાં પ્રશ્નો
(પ્રત્યેક ગુરુવારે અને સોમવારે આ પેજ પર જુદાં જુદાં પ્રશ્નો મૂકવામાં આવશે.)
Sign in to Google to save your progress. Learn more
વિદ્યાર્થીનું નામ *
શાળાનું નામ *
જિલ્લો *
ગણતરી કરી યોગ્ય  વિકલ્પ પસંદ કરો .
અંગ્રેજી ABCD માં જમણેથી 15 મો અક્ષર કયો છે ? *
1 point
એક ઘડિયાળમા 9:30 થઇ છે ,તો અરીસામાં જોતા કેટલા દેખાય? *
1 point
એક ઘડિયાળમાં 3:37 વાગ્યા છે ,તો અરીસામાં જોતા કેટલા વાગ્યા દેખાય ? *
1 point
એક ઘડિયાળમા 12:15 થઇ છે, તો ઘડિયાળના બન્ને કાંટા વચ્ચે કેટલા અંશનો ખુણો બનશે ? *
1 point
એક ઘડિયાળમા 3:30 થઇ છે, તો બન્ને કાંટા વચ્ચે કેટલા અંશનો ખુણો બને? *
1 point
એક ઘડીયાળમા 12:10 થઇ છે તો અરીસામાં કેટલા દેખાય? *
1 point
એક ઘડિયાળમાં 9:30 થઇ છે તો કેટલા અંશનો ખુણો બનશે? *
1 point
એક ઘડીયાળમાં 3:15 થયા છે , તો બન્ને કંટા વચ્ચે કેટલો ખુણો બનશે? *
1 point
એક ઘડીયાળમાં કલાકનો  કાંટો 5 મિનિટ ફરે છે ,તો આટલા સમયમા મિનિટ્નો કાંટો કેટલા અંશ ફર્યો હોય ?   *
1 point
અંગ્રેજી મૂળાક્ષરોમાં ડાબી બાજુથી 10 મા અક્ષરની જમણી બાજુ 7 મો અક્ષર કયો ?
1 point
Clear selection
અંગ્રેજી મૂળાક્ષ્રરમાં જમણી બાજુથી 9 મા અક્ષરની ડાબી બાજુ 9 મો અક્ષર કયો? *
1 point
અંગ્રેજી મૂળાક્ષ્રરમાં જમણી બાજુથી 18 મા અક્ષરની જમણી બાજુ 10 મો અક્ષર કયો? *
1 point
અંગ્રેજી મૂળાક્ષ્રરમાં ડાબી બાજુથી 18 મા અક્ષરની ડાબી બાજુ 10 મો અક્ષર કયો? *
1 point
અંગ્રેજી મૂળાક્ષરને ઉલટા લખવામા આવે , તો જમણી બાજુથી 7 મા અક્ષરની ડાબી બાજુ 10મો અક્ષર કયો? *
1 point
અંગ્રેજી મૂળાક્ષરને ઉલટા ક્રમમાં લખવામા આવે ,તો ડાબી બાજુથી 25 મા અક્ષરની ડાબી બાજુ 10મો અક્ષર કયો? *
1 point
અંગ્રેજી મૂળાક્ષરના પ્રથમ અડધા ભાગને ઉલટો લખવામા આવે અને ત્યારબાદ તેની સાથે બીજો ભાગ જોડવામાં આવે તો જમણી બાજુથી 10મા અક્ષરની ડાબી બાજુનો 7 મો અક્ષર કયો ? *
1 point
અંગ્રેજી મૂળાક્ષરના પ્રથમ અડધા ભાગને ઉલટો લખવામા આવે અને ત્યારબાદ તેની સાથે બીજો ભાગ જોડવામા આવે તો જમણી બાજુથી 11મા અક્ષરની ડાબી બાજુનો11 મો અક્ષર કયો?
1 point
Clear selection
અંગ્રેજી મૂળાક્ષરના બીજા અડધા ભાગને ઉલટો લખવામા આવે તો ડાબી બાજુથી 8 મા અક્ષરની ડાબી બાજુનો 9 મો અક્ષર કયો? *
1 point
આપેલ આંકડામા 6 અને 7 ની વચ્ચે 9 કેટલી વાર આવે? 696996676979669779667 *
1 point
શ્રેણી 2, 4, 7, 14, 17, 34? હવે પછી કઇ સંખ્યા આવે? *
1 point
Submit
Clear form
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google. Report Abuse - Terms of Service - Privacy Policy