JavaScript isn't enabled in your browser, so this file can't be opened. Enable and reload.
ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ, ગાંધીનગર અને રાજ્ય પરીક્ષા બોર્ડના સંયુક્ત ઉપક્રમે NMMS પરીક્ષા આપનાર સૌ પરીક્ષાર્થીઓ માટે મહાવરા માટેનાં પ્રશ્નો
(પ્રત્યેક ગુરુવારે અને સોમવારે આ પેજ પર જુદાં જુદાં પ્રશ્નો મૂકવામાં આવશે.)
Sign in to Google
to save your progress.
Learn more
* Indicates required question
વિદ્યાર્થીનું નામ
*
Your answer
શાળાનું નામ
*
Your answer
જિલ્લો
*
Choose
અમદાવાદ
અમરેલી
આણંદ
ભરૂચ
ભાવનગર
બોટાદ
કચ્છ
દાહોદ
ગાંધીનગર
સાબરકાંઠા
અરવલ્લી
જામનગર
દેવભૂમિ દ્વારકા
જૂનાગઢ
ગીરસોમનાથ
ખેડા
મહેસાણા
નવસારી
બનાસકાંઠા
પાટણ
પોરબંદર
રાજકોટ
મોરબી
નર્મદા
મહીસાગર
પંચમહાલ
સુરત
તાપી
સુરેન્દ્રનગર
વડોદરા
છોટા ઉદેપુર
ડાંગ
વલસાડ
નીચેના પ્રશ્નોના વિકલ્પ પસંદ કરી જવાબ આપો.
12 સેમી લંબાઈના ચોરસની પરિમિતિ કેટલી થાય?
*
1 point
48 સેમી
24 સેમી
144 સેમી
144 ચો. સેમી
10000 ચો સેમી બરાબર કેટલા ચોરસ મિટર થાય?
*
1 point
1
10
100
2
6 મિટર લંબાઈ અને 400 સેમી પહોળાઈના લંબચોરસની પરિમિતિ કેટલા મિટર થાય?
*
1 point
3200 મિટર
20 મિટર
6400 મિટર
2400 મિટર
એક ટેબલની ખરીદ કિંમત રૂ. 450 છે. તેને ઘરે લાવવાનો ખર્ચ રૂ. 25 થયો છે. રૂ. 500 માં આ ટેબલ વેચતાં નફો કેટલા રૂપિયા થાય?
*
1 point
રૂપિયા 50
રૂપિયા 75
રૂપિયા 25
રૂપિયા 100
કોઈ પણ અચળ પદમાં ચલનો ઘાતાંક શૂન્ય હોય ત્યારે તે અચળ પદની ઘાત કેટલી થાય?
*
1 point
એક
બે
શૂન્ય
ત્રણ
Other:
સંખ્યા રેખા ઋણ પૂર્ણાંકો શૂન્ય(0)ની કઈ બાજુએ આવેલાં હોય છે?
*
1 point
જમણી
ઉપર
નીચે
ડાબી
આપેલ સંખ્યાના એકમના અંક કયા કયા હોય તો, તેવી સંખ્યા પૂર્ણવર્ગ સંખ્યા ન જ હોય.
*
1 point
3, 4, 5,6
2, 3, 7, 8
4, 5, 6, 9
7, 8, 9, 5
MRP એટલે
*
1 point
Maximum Retail Price
Minimum Retail Price
Medium Retail Price
Market Retail Price
રૂપિયા 1600માં ખરીદેલી વસ્તુ વેચતાં 8% ખોટ ગઈ, તો વસ્તુની વેચાણ કિંમત કેટલી હોય?
*
1 point
રૂપિયા 1672
રૂપિયા 1572
રૂપિયા 1472
રૂપિયા 1280
રૂપિયા 1800નું સ્વેટર ખરીદતાં 3.5% વળતર મળે છે, તો સ્વેટર ખરીદવા કેટલા રૂપિયા આપવા પડે?
*
1 point
રૂપિયા 1837
રૂપિયા 2150
રૂપિયા 63
રૂપિયા 1737
પૂરકકોણની જોડના બંને ખૂણાના માપનો સરવાળો કેટલો થાય?
*
1 point
90
360
180
45
65 ના 120% = ?
*
1 point
68
78
87
130
15/20 ની અતિસંક્ષિપ્ત રૂપ ........... છે.
*
1 point
20/15
3/4
3/5
5/4
40 ના 40% =.............
*
1 point
40
16
8
80
400ની વર્ગમૂળ કેટલું આવે?
*
1 point
10
20
30
40
એક સફરજનના 5 ટુકડા કરી 2 ટુકડા લેતાં આખા સફરજનનો કેટલામો ભાગ લીધો ગણાય?
*
1 point
1/10
5/2
2/5
3/5
62 નો વર્ગ કરતાં મળતી સંખ્યાના એકમનો અંક કયો આવે?
*
1 point
2
4
6
8
1 સેમી લંબાઈના ચોરસની પરિમિતિ કેટલા સેમી થાય?
*
1 point
2
6
4
1
જો Y - અક્ષ પર પ્રમાણમાપ 1 સેમી= 10 પુસ્તકો લેવાનું હોય, તો 75 પુસ્તકો દર્શાવતા સ્તંભની ઉંચાઈ કેટલા સેમી થાય?
*
1 point
75
7.5
10
750
x + 1 માં x - 1 ઉમેરતાં કેટલા મળે?
*
1 point
0
1
- 2
2x
Submit
Clear form
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google. -
Terms of Service
-
Privacy Policy
Does this form look suspicious?
Report
Forms
Help and feedback
Contact form owner
Help Forms improve
Report