ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ, ગાંધીનગર અને રાજ્ય પરીક્ષા બોર્ડના સંયુક્ત ઉપક્રમે NMMS પરીક્ષા આપનાર સૌ પરીક્ષાર્થીઓ માટે મહાવરા માટેનાં પ્રશ્નો
(પ્રત્યેક ગુરુવારે અને સોમવારે આ પેજ પર જુદાં જુદાં પ્રશ્નો મૂકવામાં આવશે.)
Sign in to Google to save your progress. Learn more
વિદ્યાર્થીનું નામ *
શાળાનું નામ *
જિલ્લો *
નીચેના પ્રશ્નોના વિકલ્પ પસંદ કરી જવાબ આપો .
નીચેનાં પૈકી કયું બેઈઝ(બેઝિક) દ્રાવણ છે? *
1 point
એસિડના દ્રાવણમાં ફિનોલ્ફથેલીનના બે-ત્રણ ટીપાં નાખતાં દ્રાવણ કેવા રંગનું બને છે? *
1 point
ફૂલાવેલા ફુગ્ગામાં અંદરની હવાનું દબાણ વાતાવરણના દબાણની સરખામણીમાં કેવું હોય છે? *
1 point
દ્વિદળી બીજમાંથી ઊગતી વનસ્પતિને કેવી વનસ્પતિ કહે છે? *
1 point
બગીચામાં સિંચાઈ માટે કઈ પદ્ધતિ વધુ અનુકુળ છે? *
1 point
જમીનના નાના ટુકડાનો ઉપયોગ કરી ફળો અને ફૂલોના છોડ ઉગાડવા તેને કયા પ્રકારની ખેતી કહે છે? *
1 point
નીચેનામાંથી કયા ઔજારનો મુખ્ય ઉપયોગ ઊંડી ખેદ કરવા માટે થાય છે?
1 point
Clear selection
નીચેનામાંથી લંબાઈનો કયો એકમ સૌથી મોટો છે? *
1 point
તમારી પાસે 9 હેક્ટર જમીન છે, તો તમારી પાસે કેટલા એકર જમીન છે એમ કહેવાય? *
1 point
મગજનું રક્ષણ કોણ કરે છે? *
1 point
આંખમાં વસ્તુનું પ્રતિબિંબ શાના પર રચાય છે? *
1 point
ખાલી બોટલમાં ફૂંક મારવાથી અવાજ શા કારણે ઉદભવે છે? *
1 point
મૂળ અવાજ અને પરાવર્તન પામી આવતા પ્રતિધ્વનિ વચ્ચેનો સમયગાળો કેટલો હોય તો પડઘો ઉત્પન્ન થાય? *
1 point
હવામાં અવાજની ઝડપ કેટલી હોય છે?
1 point
Clear selection
ગરમી, ઠંડી, સ્પર્શ, પીડા, સ્વાદ, ગંધ, ધ્વનિ અને પ્રકાશ જેવી બાબતો અનુભવવી એને શું કહેવાય?
1 point
Clear selection
કઈ વનસ્પતિના પર્ણો સ્પર્શ પ્રત્યે સંવેદના દર્શાવે છે? *
1 point
પાણીમાંથી હવામાં દાખલ થતાં પ્રકાશના ત્રાંસા કિરણ માટે આપાતકોણના માપ i અને વક્રીભૂતકોણના માપ r વચ્ચે શો સંબંધ હોય છે? *
1 point
નીચેની પૈકી કઈ વનસ્પતિનો ઉપયોગ કાપડ તરીકે થાય છે? *
1 point
ચોમાસામાં ઉકરડા અને ખેતરોમાં ઊગી નીકળતી ફૂગને શું કહે છે? *
1 point
સૂર્યગ્રહણ કયા દિવસે(તિથી) થાય છે? *
1 point
Submit
Clear form
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google. Report Abuse - Terms of Service - Privacy Policy