ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ, ગાંધીનગર અને રાજ્ય પરીક્ષા બોર્ડના સંયુક્ત ઉપક્રમે NMMS પરીક્ષા આપનાર સૌ પરીક્ષાર્થીઓ માટે મહાવરા માટેનાં પ્રશ્નો
(પ્રત્યેક ગુરુવારે અને સોમવારે આ પેજ પર જુદાં જુદાં પ્રશ્નો મૂકવામાં આવશે.)
Sign in to Google to save your progress. Learn more
વિદ્યાર્થીનું નામ *
શાળાનું નામ *
જિલ્લો *
Untitled Title
યોગ્ય વિકલ્પ પસંદ કરો.
13,16,12,14,19,12,14,13,14 નો બહુલક અને મધ્યસ્થ કેટલો મળે? *
1 point
એક પેટીમાં 6 લખોટી મુકેલી છે, જેના પર 1 થી 6 અંક અંક લખવામાં અઆવેલ છે. તે પૈકી 2 નંબરનો અંક લખોટી નીકળવાની સંભાવના કેટલી? *
1 point
કોઈ સંખ્યાના ત્રણ ગણા અને 11 નો સરવાળો 32 છે. તો તે સંખ્યા કઈ હશે?
1 point
Clear selection
એક ખૂણા 45 અંશ કરતાં મોટો છે, તો તેનો કોટિકોણ કેટલો હોય? *
1 point
સમીકરણ X-1= 5 નો ઉકેલ કયો છે? *
1 point
જયારે એક છેદિકા બે રેખાને છેદે છે ત્યારે જો અંત:યુગ્મકોણ સમાન હોય, તો તે બે રેખાઓ કેવી હોય? *
1 point
-1 અને 0 ની વચ્ચે આવતી એક સંમેય સંખ્યા નીચેની પૈકી કઈ છે? *
1 point
જેની પરિમિતિ 320 મીટર છે તેવા ચોરસનું ક્ષેત્રફળ કેટલું મળે? *
1 point
એક વર્તુળાકાર નળીની ત્રિજ્યા 14 સેમી છે. તેની આસપાસ એકવાર વીંટાળવામાટે કેટલી લંબાઈની પટ્ટી જોઈએ? *
1 point
એક બાગ 90 મી લાંબો અને 75 મી પહોળો છે. તેની ફરતે ચારે તરફ બહારની બાજુએ 5 મી પહોળો રસ્તો બનાવવાનો છે. આ રસ્તાનું ક્ષેત્રફળ કેટલા હેક્ટર છે? *
1 point
એક સમાંતરબાજુ ચતુષ્કોણની એક બાજુ અને તેને અનુરૂપ બીજી બાજુનું માપ અનુક્રમે 14 સેમી અને 10 સેમી છે, તેનું ક્ષેત્રફળ કેટલું હોય? *
1 point
જો p= -2 હોય તો 4p+7 ની કિંમત કેટલી મળે? *
1 point
11, 21, 31, 41, ... પેટર્નના n મા પદની પદાવલી કઈ થશે? *
1 point
4 અંકોવાળી મોટામાં મોટી પૂર્ણવર્ગ સંખ્યા કઈ છે? *
1 point
180 ને એવી કઈ નાનામાં નાની સંખ્યા વડે ગુણવાથી મળતી સંખ્યા પૂર્ણવર્ગ મળે? *
1 point
Submit
Clear form
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google. Report Abuse - Terms of Service - Privacy Policy