ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ, ગાંધીનગર અને રાજ્ય પરીક્ષા બોર્ડના સંયુક્ત ઉપક્રમે NMMS પરીક્ષા આપનાર સૌ પરીક્ષાર્થીઓ માટે મહાવરા માટેનાં પ્રશ્નો
(પ્રત્યેક ગુરુવારે અને સોમવારે આ પેજ પર જુદાં જુદાં પ્રશ્નો મૂકવામાં આવશે.)
Sign in to Google to save your progress. Learn more
વિદ્યાર્થીનું નામ *
શાળાનું નામ *
જિલ્લો *
Untitled Title
નીચેના પ્રશ્નોના વિકલ્પ પસંદ કરી જવાબ આપો .
ગુજરાતનો કયો ઉત્સવ વિશ્વવિખ્યાત છે ?   *
1 point
કોળીયાકમાં શેનો મેળો ભરાય છે ? *
1 point
કચ્છનાં નાના વિસ્તારો કયા નામે ઓળખાય છે ? *
1 point
ગુજરાતમાં તહેવારોની શરૂઆત કઈ તિથિથી થાય છે ? *
1 point
કાર્તિક પૂનમનો મેળો ક્યાં ભરાય છે ? *
1 point
ગુજાતનું જાણીતું લોકનૃત્ય કયું છે ? *
1 point
નીચેના પૈકી ખ્રિસ્તી ધર્મનો તહેવાર કયો ? *
1 point
કયા રાજ્યને સૌથી લાંબો દરિયાકિનારો છે ? *
1 point
પ્રાદેશિક રાજ્યમાં શાસન કોણ ચલાવતું હતું ? *
1 point
અશોકની પુત્રીનું નામ શું હતું ? *
1 point
સિંહસ્તંભ ક્યાં આવેલો છે ? *
1 point
કયા યુદ્ધ બાદ અશોકનું હૃદય પરિવર્તન થયું ? *
1 point
સમ્રાટ અશોક કોનો પુત્ર હતો ? *
1 point
મગધની રાજધાની કઈ હતી ? *
1 point
અશોકના પુત્રનું નામ શું હતું ? *
1 point
ચાણક્ય કયા વિષયમાં નિપુણ હતા ? *
1 point
ભારતનું રાષ્ટ્રીય પક્ષી કયું છે ? *
1 point
મગધ નો સ્થાપક કોણ હતો ? *
1 point
મોર્ય યુગમાં ઓરિસ્સા કયા નામે ઓળખાતું હતું ? *
1 point
અશોકનો શિલાલેખ ક્યાં આવેલો છે ? *
1 point
Submit
Clear form
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google. Report Abuse - Terms of Service - Privacy Policy